ઉપપ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલ તરફથી નૂતન વર્ષાભિનંદન…

0
136

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ બરજુલભાઈ પટેલે વિસ્તારના તમામ ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે સૌને નવા વર્ષમાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સૌહાર્દના આશીર્વાદ મળવાની કામના કરી હતી. વસંતભાઈએ જણાવ્યું કે નૂતન વર્ષ સૌના જીવનમાં આનંદ, વિકાસ અને એકતાનું પ્રતિક બની રહે તેવી પ્રાર્થના છે. સમાજના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરે એવી તેમની અપેક્ષા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here